શુક્રવાર, 7 ઑક્ટોબર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated: શુક્રવાર, 19 જૂન 2015 (16:17 IST)

મુશળધાર વરસાદથી મુંબઈ પર 'આફતો' નો વરસાદ

મુંબઈની વરસાદે ખાસથી લઈને સામાન્ય નાગરિકને પણ પરેશાન કરી નાખ્યા છે. આ વરસાદ પર અમારા પાઠકો અમને મુંબઈથી ફોટાઓ મોકલી રહ્ય છે. 
લોઅર પરેલથી પ્રખ્યાત ફાઈનેંશિયલ એસ્ટ્રોલોજર નિતિન ભંડારીએ આ ફોટાઓ મોકલ્યા છે. 

વરસાદને કારણે બીએમસીએ લોકોને ઘરમાં રહેવાની સલાહ આપી. મુંબઈ યૂનિવર્સિટીએ આજની બધી પરીક્ષાઓ રોકી 


બાંદ્રા સ્ટેશનમાં ટ્રેક પર પાણી ભરાયુ. દરેક 3 મિનિટને બદલે 25 મિનિટે ચાલી રહી છે લોકલ 
 


60-70 સ્થાનો પર ખૂબ પાણી ભરાવવાની સ્થિતિ. થાણે અને સીએસટીની વચ્ચે લોકલ રોકવામાં આવી. 
વેસ્ટર્ન લાઈન પર ટ્રેનો લગભગ અડધો કલાક લેટ  9. બોમ્બે હાઈકોર્ટ બંધ. કુર્લા ચૂનાભટ્ટીની લોકલ ટ્રેનો પ્રભાવિત હાર્બર લાઈન પર લોકલ પર અસર પડી.