જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી પરિણામ. પક્ષવાર સ્થિતિ Live

jammu kashmir
Last Updated: બુધવાર, 24 ડિસેમ્બર 2014 (10:59 IST)

જમ્મુ કાશ્મીર
વિધાનસભામાં મતગણના સવારે આઠ વાગ્યે શરૂ થઈ. 87 સભ્યોની વિધાનસભામાં સરકાર બનાવવા માટે કોઈ પણ દળને 44 સીટોની
જરૂર છે. પણ એક્ઝિટ પોલના પરિણામ જોઈએ તો આ સીમાંત રાજ્યમાં કોઈ પણ એક દળને બહુમત મળતુ દેખાતુ નથી. જો કે આ વખતે મોદી ફેક્ટરના કારણે ભાજપાનુ પ્રદર્શન સારુ રહેવાની શક્યતા છે.


ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામ લાઈવ જોવા ક્લિક કરો


જમ્મુ-કાશ્મીર ચૂંટ્ણી પરિણામ - કુલ સીટો - 87

પાર્ટી આગળ /જીત
ભાજપા 25
કોંગ્રેસ
12

નેશનલ કોંફ્રેસ

15

પીડીપી

28
અન્ય
07

આ પણ વાંચો :