1. માલ્યાથી કર્જ નહી વસૂલશે બેંક, SBI એ 63 કર્જદારોના શેષ ડૂબાયેલું માન્યું
ભારતીય સ્ટેટ બેંકએ 63 કર્જદારોને 1016 કરોડ રૂપિયાની શેષ લોને ડૂબેલું માની લીધું છે. આ 63 કર્હદારોમાં શરાબ કારોબારી વિજ્યા માલ્યા પણ શામેળ
છે. આ રાશિ 100 લોન ડિફૉલ્ટરો પર શેષ કુળ રાશિના આશરે 80 ટકા છે. માલ્યા પર વિભિન્ન બેંકોના નૌ હજાર કરોડ રૂપિયા શેષ છે એ અત્યારે દેશથી ફરાર છે.
જે કર્જદારનો લોન ડૂબાયું છે , તેને ટૉપ 20માં કિંગફિશર એયરલાઈંસ (1201 કરોડ) , કેએસ ઑયલ (596 કરોડ), સૂર્યા ફાર્મા(526 કરોડ) , જીઈટી પાવર( 400કરોડ) , અને સાઈ ઈંફો સિસ્ટમ 376 કરોડ) છે આમ કહેવું છે કે આ એક કામર્શિયલ નિર્ણય છે અને એમના મોદી સરકારના નોટબંદીથી કોઈ સંબંધ નથી. ભારતીય સ્ટેટ બેંકની મુખ્ય અરૂધંતિ ભટ્ટાચાર્યએ ઈંડિયા ટુડે ગ્રુપથી કહ્યું કે આ ડૂબાયેલું નહી ગણાય તેણે એ ખાતામાં નાખીશ
ખાતાના એકાઉંટસ અંડર કલેકશન કહેવાય છે.
2. બે લાખ એટીએમ , અને 3000 ટેક્નીશિયન
દેશભરમાં 2 લાખથી વધારે એટીએમ છે અને તેમાંથી દરેક એટીએમ 500 અને 2000ના નોટ મુજબ બદલવું છે. આખા દેશમાં આ કામ માટે 3000 ટેકનીશિયનની ટીમ કામ કરી રહી છે આમ તો લોકોને રાહત મળવામાં ખૂબ સમય લાગસ્ગે. એક સૂત્ર મુજબ જણાવ્યું છે કે અત્યાર સુધી 2.2 લાખ એટીએમમાંથી માત્ર 15000 એટીએમમાં જ ફેરફાર કરાયું છે
3. દારૂબંદી કાનૂન - દારૂ ના બદલે રૂપિયા
પટના- બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યું કે દારૂબંદીના કાનૂનમાં સંશોધન કરી શકાય છે. આ પર લોક સંવાદ થયું અને જુદી-જુદી સલાહ આવી છે.
સજાને ઓછી કરવા માટે બોર્ડર એરિયામાં સુરક્ષા વધારવાથી લઈને દંડ વધારવા સુધીની વાત આવી છે. કેટલાક એ તો રૂપિયા બદલવની વાત પણ કહી છે. કે દારૂને બદલીને પૈસા આપવાની સલાહ પણ આપી છે.
4. મુંબઈ એટીએમ પહોંચ્યા રાહુલ ગાંધી , લાઈનમાં લગેલા વૃદ્ધ -મહિલાઓથી પૂછી પરેશાની
નોટબંદી પર જ્યાં સરકાર માટે બેંક અને એટીએમના આગળ ઉભેલી ભીડને કેશ બદલવાની ચુનૌતી છે. ત્યાં એજ મામલા પર રાજનીતિ પણ જારી છે. કાંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી બુધવારે મુંબઈના વકોલામાં એક એટીએમના બહાર પહોંચ્યા અને લાઈનોમાં લાગેલા વૃદ્ધ અને મહિલાઓથી પરેશાની પૂછી.
5. આજે છે જનાર્દન રેડ્ડીની દીકરીનું શાહી લગ્ન , 50,000 મેહમાનોના આવવાની આશા
પૂર્વમંત્રીની દીકરીનો બજટ એક ફિલ્મ બજટ સમાન છે. બૉલીવુડના કેટલાક આર્ટ ડાયરેકર્સએ લગ્ન સમારોહ ની જગ્યા મોટા-મોટા સેટ બનાવ્યા છે. તેણે તેમના
બંગલા અને દીકરી બ્રાહ્મણીના શાળાની પણ કૉપી બનાવ્યું છે.
વહુ બ્રહ્મિની અને વર રાજીવ રેડ્ડીના ઘરોની નકલ પણ સેટ રૂપમાં તૈયાર કરાવી છે. ડાઈનિંગ એરિયાને રેડ્ડીના હોમટાઉન વિલેજની રીતે બનાવ્યું છે. આશરે 40
બળદગાડીની વ્યવસ્થા મેહમાનોને એંટ્રેસથી વેડિંગ હૉલ સુધી લઈ જવા માટે કરાયું છે.
પ્રસિદ્ધ તિરૂમાલા મંદિરથી 8 પંડિતો ને પણ લગ્ન સમારોહમાં નિમંત્રણ છે. રેડ્ડી પરિવારના સગાઓ મુજ્બ 50,000 લોકોને લગ્ન સમારોહ માટે બોલાવ્યા છે.
જેમાં મોટા નેતા,સેલિબ્રિટી શામેળ થશે. 3000 સિક્યોરિટી ગાર્ડ સ ને પણ સુરક્ષા માટે ઉહો કર્યા છે.
આ સમારોહ પરા આશરે 30 કરોડ રૂપિયા ખર્ચ કરાયું છે.