ગુજરાતી ભજન : પ્રભુજી તારો ન્યાય નહી સમજાય

વેબ દુનિયા|

P.R
કોમળ એવુ કમળનું ફુલડું.. 2
કાદવમાં સર્જાય ...
કૂમળા ફૂલને કાંટા શા વળી
આ તે કેવો ન્યાય પ્રભુજી તારો ન્યાય નહી સમજાય

કુંજે કુંજે કોકિલ ગુંજે ... 2
કોયલડી ગીત ગાય..
રાગ મીઠો છે.. પણ પ્રભુજી...2
શીદને કાળી થાય.. પ્રભુજી તારો ન્યાય નહી સમજાય
ન્યાય નહી સમજાય...


આ પણ વાંચો :