ધીરજના ફળ મીઠા

નઇ દુનિયા|

ઠોકર ખાઈને હસવાની
તુ પણ શીખી લે કળા

રાત્રિના અંધારાથી ગભરાઈશ નહી
ઉગશે આશાનુ કિરણ

મલમ ખુશીનો મળી જશે
મટી જશે દરેક ઝખમ
દઝાડતો તાપ છુપાઈ જશે
જ્યારે છાયો જશે પ્રસરાઈ

આ આકાશ પણ તારુ હશે શાંતિથી કરીશ રહેવાસ

દિલથી કર પ્રાર્થના ઈશ્વરને
પછી જો ધીરજના ફળ.


આ પણ વાંચો :