શુક્રવાર, 5 ડિસેમ્બર 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વિક્રમ સંવત રાશિફળ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વિક્રમ સંવત રાશિફળ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
ગુજરાતી સાહિત્ય
»
ગુજરાતી કાવ્ય
Written By
સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ - કલાપી|
શિકારીને
રહેવા દે રહેવા દે આ સંહાર, યુવાન ! તું,
ઘટે ના ક્રૂરતા આવી : વિશ્વ આશ્રમ સંતનું, 1
પંખીડાં, ફૂલ રૂડાં, લતા આ, ઝરણા તરુ;
ઘટે ના ક્રૂર દ્રષ્ટિ ત્યાં : વિશ્વ સૌંદર્ય કૂમળું. 2
તીરથી પામવા પક્ષી, વ્યર્થ આ ક્રૂરતા મથે;
તીરથી પક્ષી તો ના, ના, કિંતુ સ્થૂલ મળી શકે. 3
પક્ષીને પામવાને તો છાનો તું સુણ ગીતને;
પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને. 4
સૌન્દર્યો વેડફી દેતાં ના, ના, સુન્દરતા મળે ;
સૌન્દર્ય પામતાં પહેલા સૌન્દર્ય બનવું પડે, 5
સૌન્દર્યે ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે;
પોષવું, પૂજવું એને, એ એનો ઉપભોગ છે. 6
રહેવા દે ! રહેવા દે આ સંહાર, યુવાન ! તું;
બધે છે આર્દ્રતા છાઈ, તેમાં તે ભળવું ભલું ! 7
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Indigo Flights cancelled થઈ તો પોતાના રિસેપ્શનમાં ન જઈ શક્યુ કપલ, ઓનલાઈન કર્યુ અટેંડ
Indigo Flight Cancellation: ઈંડિગો દ્વારા ફ્લાઈટ્સ રદ્દ થવાથી એક કપલ પોતાના રિસેપ્શનમાં ન પહોચી શક્યુ. કર્નાટકના હુબ્બલીમાં રહેનારા મેઘા અને ભુવનેશ્વરના સંગમ દાસે તેમના લગ્ન પછી લગ્નનું રિસેપ્શન રાખ્યું હતું, પરંતુ ફ્લાઇટ રદ થવાને કારણે, તેઓ ભુવનેશ્વરથી હુબલી મુસાફરી કરી શક્યા નહીં. આ દંપતીએ વીડિયો કોલ દ્વારા રિસેપ્શન અટેંડ કર્યુ
Video મારી પુત્રીને પૈડ જોઈએ... એયરપોર્ટ પર બેબસ પિતાની ચીસ સાંભળીને ચોંકી જશો, ઈંડિગોની બેદરકારી પર ભડક્યા યુઝર્સ
સોશિયલ મિડીયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો @grafidon નામના એકાઉંટ પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ એયરપોર્ટ સ્ટાફ પાસે સેનેટરી પૈડ માંગતો જોવા મળી રહ્યો છે.
જેલમાં થઈ મુલાકાત, પ્રેમ, લગ્ન અને બાળક.... 6 વર્ષ પહેલા ફરલો લઈને ભાગ્યા પતિ અને પત્નીના હત્યારા કપલ ની લવ સ્ટોરી
સુરત સેન્ટ્રલ જેલમાં સજા ભોગવતી વખતે એક સ્ત્રી અને એક પુરુષ મળ્યા અને મિત્ર બન્યા. આ મિત્રતા પ્રેમમાં પરિણમી, અને તેમણે ભાગી જવાની યોજના બનાવી. તેઓ ફર્લો અને પેરોલ પર જેલ છોડીને ક્યારેય પાછા ફર્યા નહીં.
જલ્દી ઉડશે IndiGo ફ્લાઈટ, DGCA એ પરત લીધો રોસ્ટર પર પોતાનો આદેશ, એયરલાઈંસ કંપનીઓને મળી રાહત
Indigo Flight Cancellations: ડીજીસીએના નવા ક્રૂ કમ્ફર્ટ નિયમોને કારણે ઇન્ડિગો એરલાઇન્સની ઘણી ફ્લાઇટ્સ રદ અને મોડી પડી છે, જેના કારણે દેશભરના એરપોર્ટ પર વિક્ષેપ પડ્યો છે.
IndiGo Flights LIVE Updates: ઈડિગોની આજે 400 થી વધુ ફ્લાઈટ્સ કેંસલ, દિલ્હી એયરપોર્ટથી બધી ઘરેલુ ઉડાન રદ્દ, બીજી ફ્લાઈટ્સના રેટ આસમાન પર
ઇન્ડિગો એરલાઇન્સનું સંકટ મુસાફરો માટે દુઃસ્વપ્ન સાબિત થઈ રહ્યું છે. મુંબઈ, દિલ્હી અને અન્ય ઘણા મોટા એરપોર્ટ પર સતત ચોથા દિવસે પણ અંધાધૂંધીનો માહોલ રહ્યો છે. કેટલાક એરપોર્ટ પર કોઈ સૂચના વિના ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જ્યારે કેટલાક ફરીથી સમયપત્રક માટે કલાકો સુધી રાહ જોઈ રહ્યા છે.
ધર્મ
Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર
Marriage Remedies in Gujarati શુક્રવારના દિવસે માતા લક્ષ્મીનુ પૂજન અને વ્રત કરવાની સાથે જ લગ્ન અને મનપસંદ જીવનસાથી મેળવવાના કેટલાક વિશેશ ઉપાય પણ કરવામાં આવે છે. માન્યતા છે કે જો કુંવારી કન્યાઓ શુક્રવારના દિવસે આ વિશેષ ઉપાય કરે તો તેને મનપસંદ વર મળે છે.
Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી
શ્રીગુરુ ચરન સરોજ રજ, નિજ મનુ મુકુરુ સુધારિ. બરનઊઁ રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ બુદ્ધિહીન તનુ જાનિકે, સુમિરૌં પવન-કુમાર. બલ બુદ્ધિ બિદ્યા દેહુ મોહિં, હરહુ કલેસ બિકાર
શ્રીમંત પરિવારોની સ્ત્રીઓ લાંબા પાલવની સાડી કેમ પહેરે છે? રહસ્ય આખરે ખુલ્યું!
નીતા અંબાણી જેવા શ્રીમંત પરિવારોની મહિલાઓ સાડી પહેરવાની એક અનોખી શૈલી ધરાવે છે. તેમની સાડીઓનો પલ્લુ એટલો લાંબો હોય છે કે તે જમીનને સ્પર્શે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, લાંબા પલ્લુવાળી સાડી પહેરવાથી પતિને સૌભાગ્ય અને સમૃદ્ધિ મળે છે.
આરતીની દિશા બદલી શકે છે તમારી ઉર્જા, આરતીની થાળી જમણી બાજુ કેમ ફેરવવામાં આવે છે ? જાણો ધાર્મિક રહસ્ય અને યોગ્ય રીત
Why Aarti Performed Clockwise: હિન્દુ ધર્મમાં, ભગવાનની ધાર્મિક પૂજા પછી આરતી કરવામાં આવે છે. આરતી હંમેશા ઘડિયાળની દિશામાં કરવામાં આવે છે. આ પ્રકૃતિના સિદ્ધાંતો, ઊર્જાના પ્રવાહ અને ધાર્મિક મહત્વને કારણે છે. આરતી દરમિયાન થાળી કેટલી વાર અને કઈ દિશામાં ફેરવવી જોઈએ તે જાણો.
Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા
શ્રી સત્યનારાયણ વ્રત કથા Satyanarayan Katha in gujarati એક સમયની વાત છે. નૈમીષારણ્ય તિર્થક્ષેત્રમા શૌનક વગેરે ઋષીઓ ભેગા થયા હતા. તે સમયે પુરાણો તથા મહાભારતના રચયીતા શ્રી વ્યાસ મુનીના પ્રધાન શિષ્ય સુતજી પણત્યા બિરાજમાન હતા.શૌનક વગેરે રૂષિઓએ શ્રી સુતજીને પછ્યુ કે હે મહામુની! વ્રત અથવા તપથી ક્યુ મનોવાંછીત ફળ પ્રાપ્ત છે થાય, આપ તે અમને સમજાવીને કહેવાની કૃપા કરો.