સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી દ્વારા સાર્વજનિક ગણેશ મહોત્સવ – 2016 નું આયોજન સ્વાગત સોસાયટી,વાલમ નગર,બીઆરટીએસ બસ સ્ટેન્ડની સામે, સુરત(ગુજરાત)માં કરવામાં આવ્યું છે.