શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વાર્તા|
Last Modified: પુણે , બુધવાર, 18 માર્ચ 2009 (19:19 IST)

સેનાએ પુરોહિત વિરૂધ્ધ તપાસ શરૂ કરી

માલેગાંવ બોમ્બકાંડમાં આરોપી સસ્પેન્ડેડ લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ શ્રીકાંત પુરોહિત વિરૂધ્ધ ખાતાકીય તપાસ શરૂ કરવા ત્રણ સદસ્યોની સમિતિ બનાવી છે.

સેનાએ એક પ્રેસ રીલીઝમાં જણાવ્યું હતું કે પુરોહિતનું કોર્ટ માર્શલ કરવામાં આવશે, તેવા સમાચારને નકારી દીધા હતા.

સેનાએ જણાવ્યું હતું કે પુરોહિતનું કોર્ટ માર્શલ કરવાનો કોઈ વિચાર નથી. તેમની સામે ખાતાકીય તપાસ કરવામાં આવશે. જેથી કરીને સંસ્થાનાં કર્મચારીઓમાં આવી ભૂલ ભવિષ્યમાં ફરીથી ન થાય.