શુક્રવાર, 1 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 21 જુલાઈ 2016 (17:52 IST)

ગહ રાજ્યમંત્રી રજની પટેલ બીમાર પડી ગયા છે.

છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં ભારે વિરોધ પ્રદર્શન વચ્ચે પણ ગૃહમંત્રી આરામ કરતા રહ્યા
હતા ક્યાંય નજરે પડ્યા ન હતા.  ત્યારે આજે ત્રણ દિવસ બાદ અચાનક ગૃહમંત્રીએ મોડી સાંજે
મળેલી કેબિનેટની બેઠકમાં હાજરી આપી હતી. જોકે છેલ્લા બે દિવસથી તેમના સ્થાને વાહન
વ્યવહાર મંત્રી વિજય રૂપાણી જ ગૃહ મંત્રાલયનું કામકાજ સંભાળી રહ્યા હતા.

તેમજ છેલ્લા બે દિવસથી ગૃહ વિભાગના અધિકારીઓની બેઠક જ વિજય રૂપાાણી જ બોલાવી રહ્યા
છે. ત્યારે ગૃહમંત્રીની ગેરહાજરીથી અનેક ચર્ચાઓ છેડાઈ છે.