- મનોરંજન
» - જોક્સ
» - સંતા-બંતા
લોટરી
એકવાર સંતાસિંહને 20 લાખની લોટરી લાગી. સંતાસિંહ પૈસા લેવા લોટરીવાળા પાસે ગયો. નંબર મેળવ્યા પછી લોટરીવાળાએ કહ્યુ કે ઠીક છે સર અમે તમને અત્યારે 1 લાખ રૂપિયા આપીશુ અને બાકીના 19 લાખ તમે આવતા 19 અઠવાડિયા સુધી લઈ શકો છો. સંતાસિંહ બોલ્યા - નહી મને તો પૂરા પૈસા હમણા જ જોઈએ નહીતો મારા 5 રૂપિયા પાછા આપો.