1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. સંતા-બંતા

ઈંટરવ્યુ

બંતા જોક્સ
એક વખત સંતાનો ઈંટરવ્યુ લેવામાં આવ્યો
ઈંટરવ્યુ લેનારી છોકરી કહે - સંતાસિંહ લોકો તમારી પર ખૂબ જોક્સ લખે છે. અત્યાર સુધી લોકોએ તમારા પર કેટલા જોક્સ લખ્યા હશે. ?
સંતાસિહ - જોક્સ તો ઓછા છે, મોટાભાગની તો હકીકત જ છે.
About Writer
વેબ દુનિયા