સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી શાયરી
Written By
Last Modified: ગુરુવાર, 30 જૂન 2022 (00:51 IST)

Love shayari -પ્રેમ પૂનમની ચાંદની જેનો છે

અમે ખુદ પર આ અભિમાન નથી કરતા, કોઈને પ્રેમ કરવા માટે મજબૂર નથી કરતા
પણ જ્યારે વસાવી લઈએ છીએ દિલમાં એકવાર કોઈને તો
મરતા સુધી તેને દિલમાંથી ક્યારેય દૂર નથી કરતા
 
 
પ્રેમ પૂનમની ચાંદની જેનો છે 
પ્રેમ સ્વર્ગનો રસ્તો છે 
પ્રેમ સંસારની જ્યોતિ છે 
પ્રેમ બળબળતા ઉનાળાની 
મધ્યાહનના ધોમ તડકા જેવો પણ છે.