બુધવાર, 4 ઑક્ટોબર 2023
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી શાયરી
Written By
Last Modified: શુક્રવાર, 7 ઑક્ટોબર 2022 (09:15 IST)

World Smile Day Quotes- આવો જરા જીવન જીવીએ - મુસ્કુરાવીને મોકલો આ મેસેજ

આજે  World Smile Day છે. ઓક્ટોબર મહીનાના પહેલા શુક્રવારે  World Smile Day હોય છે. 
 
તમારી એક મુસ્કુરાહટ ન માત્ર તમારા દુખોને દૂર કરે છે પણ સામે ઉભેલા માણસને પણ સ્માઈલ કરવાનો અવસર આપે છે. જ્યારે ગુસ્સો તમારા મૂડની સાથે આરોગ્ય ને પણ ખરાબ કરે છે. આજે વર્લ્ડ સ્માઈળ ડે પર પોતાના મિત્રો અને પરિવારવાળાને મોકલો કેટલાક સ્પેશલ વ્હાટસએપ મેસેજ જે લાવશે તેમના ચેહરા પર મુસ્કાન 
હેપ્પી વર્લ્ડ સ્માઈલ ડે 
હર ફૂલ આપકો એક નયા અરમાન દે 
સૂરજ કે હર કિરણ આપકો સલામ દે 
 
નિકલે કભી જો એક આંસૂ ભી આપકા 
તો ખુદા આપકો ઉસસે દોગુને મુસ્કાન દે 
હેપ્પી વર્લ્ડ સ્માઈલ ડે 
 
તમે પણ કમેંટ બોક્સમાં કોઈને મેસેજ મોકલી શકો છો. Webdunia gujarati તરફ થી હેપ્પી વર્લ્ડ સ્માઈલ ડે 
 
જીવન કભી મુશ્કિલ તો કભી આસાન હૈ 
કભી "ઉફ" તો કભી "વાહ" હોતી હૈ 
ન કભી ભૂલના અપની મુસ્કુરાહટ
 
ક્યોંકિ ઈસસે હર મુશ્કિલ આસાન હોતી હૈ 
હેપ્પી વર્લ્ડ સ્માઈલ ડે 
 
મુસ્કુરાના એક એસા ઉપહાર હૈ 
જો બિના મોલ કે ભી અનમોલ હૈ 
ઈસમે દેનેવાલે કા કુછ કમ નહી હોતા 
ઔર પાને વાલે કા નિહાલ હો જાતા હૈ 
હેપ્પી વર્લ્ડ સ્માઈલ ડે 
 
 
ફૂલ બનકર મુસ્કુરાના હૈ જીંદગી 
મુસ્કુરાતે હુએ સબ ભૂલાના હૈ જીંદગી 
જીત કા જશ્ન તો હર કોઈ મના લેતા હૈ 
હાર કર ખુશીયા મનાના હૈ જીંદગી 
હેપ્પી વર્લ્ડ સ્માઈલ ડે 
(Edited By- Monica Sahu)