1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી શાયરી

દિલે-એ-વેપાર

આજનો શેર
દિલ લગાવવુ ખૂબ સહેલુ છે,
પણ પ્રેમ નિભાવવો છે મુશ્કેલ
હાથમાં હાથ પકડીને વચન આપવુ તો સહેલુ છે
પણ એ વચન પર અટલ રહેવુ છે મુશ્કેલ
About Writer
વેબ દુનિયા