સંબંધિત સમાચાર
- Diwali 2025 - દિવાળી છે પાંચ દિવસનો તહેવાર
- Diwali Recipe- ખસ્તા ખારા શક્કરપારા
- Diwali 2025 Exact Date: બે દિવસ રહેશે અમાસ, તો જાણો ક્યારે ઉજવાશે દિવાળી 20 કે 21 ઓક્ટોબર ?
- Vastu Tips: દિવાળી પહેલા કરી લો આ કામ, હંમેશા ભરેલી રહેશે તિજોરી
- દિવાળીની સફાઈ વિશે ટ્વિટર પર મીમ્સ અને જોક્સની ભરમાર, લોકો પૂછતા હતા કે, "આ કોનો Idea હતો...?"
Diwali Puja Samagri- દીવાળી પૂજન સામગ્રીની યાદી
દીવાળી પૂજન સામગ્રીની યાદી
- લક્ષ્મીજીની મૂર્તિ કે ફોટા(બેસેલી લક્ષ્મીજી સરસ્વતી અને ગણેશજી સાથે)
- કમળફૂલ -શ્રીયંત્ર
- અગર બત્તી - ચંદન
- કપૂર - કેસર
- યજ્ઞોપવીત 5 - કુંકુ
- ચોખા - અબીલ
- ગુલાલ, અભ્રક - હળદર
- સૌંભાગ્ય દ્રવ્ય - મહેંદી- બંગડી, કાજળ, ઝાંઝર
- વિછુડા -નાડા
- કપાસ - રોલી, સિંદૂર
- સોપારી, પાનના પત્તા - ફૂલોની માળા
- પાચ મેવા - ગંગાજળ
- મધ - ખાંડ - શુધ્ધ ઘી - દહીં
- દૂધ - ઋતુફળ
- શેરડી - નૈવેધમાં મીઠાઈ
- નાની ઈલાયચી - અત્તરની શીશી
- બતાશા - ગુલાબ અને કમળ