ટૂંકી વાર્તા : ફુગ્ગાવાળો

વેબ દુનિયા|

P.R
રવિ ઘર છોડીને ચાલ્યો ગયો. ટીના અને લાલુને તેની સાથે જવું હતું. પ્રાઈવેટ કંપનીમાં નિવુ્ત્તિ પછી પેંશન કોણ આપે ? મુશ્કેલી આવી ત્‍યારે કોઈની સલાહથી ફુગ્ગા વેચવા નીકળી પડ્યો..

રંગ-બેરંગી ફુગ્ગા... બાળકો જોતાં દોડી પડ્યાં. સાંજે ઘરે પાછા ફર્યા ત્યારે એક પણ ફુગ્ગો બચ્યો ન હતો. બધા ખલાસ ! પત્નીએ આશા ભરી નજરો થી જોયુ તો એમને માથું ઝુકાવી લીઘું. અને બોલ્યાં "ફુગ્ગા પણ કોઈ વેચવાની વસ્તું છે? દરેક બાળકોમાં મને લાલુ અને ટીના જ દેખાયા. આવતીકાલથી બીજુ કશું વેચીશું."આ પણ વાંચો :