કેરીનું રાયતું

keri raita
Last Modified મંગળવાર, 27 મે 2014 (18:15 IST)

1 કેરીને નાના કટકા કરી લો ,250 ગ્રામ દહીં ,1 ટી.સ્પૂન ખાંડ ચપટી મીઠું અને 1/4 ટી સ્પૂન કાળી મરી પાઉડર ,ચપટી સેકેલુ
જીરું , 4-5 લીમડાના પાન.

બનાવવાની રીત - કેરીને છીણીને ચોરસ ઝીણા કટકા કરી લો. દહીંમાં ચપટી મીઠું અને ખાંડ નાખી કેરીના કટકા નાખો. નાની કઢાઈમાં તેલ ગરમ કરી સરસિયાના દાળ અને લીમડો નાખી રાયતામાં વઘાર કરો.આ પણ વાંચો :