કોર્ન ભેલ

કોર્ન ભેલ

Last Modified ગુરુવાર, 3 જુલાઈ 2014 (14:10 IST)

સામગ્રી: બાફેલી મકાઇ, ડુંગળી 1, શિમલા મરચાં 1/2, ટમેટાં-1, લીલા મરચાં
2, મમરા
2 કપ, લીંબુનો રસ - 3 ચમચી, મીઠું, લાલ મરી પાવડર-1/2 ચમચી, ચાટ મસાલો - 1 ચપટી જીરા પાવડર - 1 ચપટી

બનાવવાની રીત: એક વાડકામાં
ડુંગળી,શિમલા મરચા ,ટામેટાં, લીલા
મરચા
અને મકાઈ મિક્સ કરી તેમાં મીઠું, લાલ મરી
પાવડર, જીરા પાવડર અને ચાટ મસાલો. લીંબુનો રસ છંટકાવ કરો. બધા મસાલો મિક્સ થઈ જાય તો મમરા મિક્સ કરો . કાર્ન ભેલ તૈયાર છે. તે તરત જ સર્વ
કરો .આ પણ વાંચો :