ક્રિસ્પી રીગણ

નઇ દુનિયા|

N.D
સામગ્રી - 1 મોટુ રીંગણ(ભડથાનું) 4-5 લાલ મરચા, 2-3 કળી લસણ, 1 કપ બેસન, 1/2 કપ ચોખાનો લોટ, મીઠુ સ્વાદમુજબ, 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ, 1,4 ટી સ્પૂન, હળદર, તલવા માટે તેલ, 1/4 ટી સ્પૂન અજમો, 1 ચપટી હીંગ.

બનાવવાની રીત - રીંગણની પાતળી ગોળ સ્લાઈસ કાપી લો. લાલ મરચુ, લસણ, મીઠુ, લીંબૂનો રસ અને થોડુ પાની મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી જુદુ મુકો. બેસનમાં ચોખાનો લોટ, હીંગ, મીઠુ, અજમો અને થોડુ પાણી મિક્સ કરી ભજીયાનુ ખીરું તૈયાર કરી લો. એક કડાહીમાં તેલ ગરમ કરો. રીંગણની એક સ્લાઈસને લઈને તેના પર લાલ મરચાંનુ પેસ્ટ લપેટો અને ઉપર બીજી સ્લાઈસ મુકો. આ ડબલ સ્લાઈસને ખીરામાં ડુબાવી ગરમ તેલમાં સોનેરી તળી લો ગરમા ગરમ સરપ્રાઈઝ ક્રિસ્પી રીંગણને મનપસંદ સોસ કે ચટણી સાથે સર્વ કરો.


આ પણ વાંચો :