ક્રીમી પાણીપુરી

નઇ દુનિયા|
N.D
સામગ્રી : 10-12 પાણી પુરીની પુરીઓ(રવાની), 1 વાડકી ક્રીમ, 1/4 વાડકી સમારેલુ પપૈયુ, 1 કેળુ, 1 સફરજન, લાલ લીલી કેંડી, 1,2 ચમચી વેનીલા એસેંસ, 1/2 મોટી ચમચી ખાંડ, 1/4 નાની ચમચી લીંબૂનો રસ.

બનાવવાની રીત - સફરજનના નાના નાના ટુકડામાં કાપો, કેળાને છોલીને નાના-નાના ટુકડામાં કાપો. મિક્સરના જારમાં ખાંડ વાટીને નાખો અને તેમાં લીંબૂનો રસ, ક્રીમ, સમારેલુ કેળુ નાખીને હલાવો. ક્રીમમાં એસેંસ મિક્સ કરો.
કુરકુરી પુરીઓમાં પહેલા સમારેલા ફ્રૂટ નાખો અને ઉપરથી ક્રીમ ભરો. કેંડીથી સજાવીને તરત જ સર્વ કરો.


આ પણ વાંચો :