ફ્લેમિંગ સનસેટ

નઇ દુનિયા|

N.D
સામગ્રી - 120 મિલી ઠંડી કડક ચા, 120 મિલી સંતરાનો તાજો રસ, 1 ટી સ્પૂન ખાંડ, 1/2 ટી સ્પૂન આદુનો રસ, છીણેલુ આદુ, બરફના ટુકડા.

બનાવવાની રીત - એક ગ્લાસમાં આદુનો રસ અને સંતરાનો રસને મિક્સ કરી લો. તેમાં ખાંડ નાખી દો. હવે ગ્લાસમાં ઉપરથી બરફના ટુકડા નાખી દો. તૈયાર કરેલ મિશ્રણમાં ચા ગાળીને નાખી દો. તૈયાર ઠંડી ટી ને આદુના ટુકડાથી સજાવીને સર્વ કરો.


આ પણ વાંચો :