બેસન ભિંડીના શાક

Last Modified શુક્રવાર, 3 એપ્રિલ 2015 (16:11 IST)
 
 
સામંગ્રી- ભિંડા-200 ગ્રામ, બેસન -4 મોટા ચમચી, ધનિયા પાવડર , આમચૂર - 1 નાને ચમચી, લાલ મરી પાવડર , હળદર ગરમ મસાલા પાવડર , અડધી નાની ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ -ભિંડા વઘારવા માટે , બેસન શેકવા માટે 
 
ગાર્નિશ માટે - એક વાટકીમાં આદું ,નીંબૂનો રસ , એક નાની ચમચી,ખાંડ -અડધી નાની ચમચી, કોથમીર 
 
બનાવવાની રીત - એક વાટકીમાં આદું ,નીંબૂનો રસ , એક નાની ચમચી,ખાંડ -અડધી નાની ચમચી, કોથમીર નાખી એક સૉસ તૈયાર કરો. ભિંડા ધોઈને તેના બન્ને સિરે કાપી અને ભિંડાના ત્રણ ચીરા લગાવો. એક પેનમાં તેલ ગરમ કરી, ભિંડાને કુરકુરો ફ્રાઈ કરો અને કાઢી લો. તે પેનમાં ઘી ગરમ કરી અને બેસનને સોનેરી રંગનો શેકી લો. ભિંડાને બેસનમાં નાખો અને હલાવતા રહો. લાલ મરી પાવડર , ધનિયા પાવડર અમચૂર હળદર નાખો. મીઠું અને થોડ પાણેવે નાખી બેસ્ન અને ભિંડા ને મિક્સ થતા રાંધો. અંતમાં ગરમ મસાલા નાખી હલાવો. 
 
બેસન ભિંડાની શાકને આદું નીંબૂ અને સૉસથી ગાર્નિશ કરો અને ચપાતી સાથે સર્વ કરો. 
 


આ પણ વાંચો :