શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By

રેસીપી - Rice ભજીયા

વધેલા ભાતથી પણ એક સરસ નાશ્તો તૈયાર કરી શકાય છે. જાણો ક્રિસ્પી પકોડા બનાવાના ઉપાય 
જરૂરી સામગ્રી 
1 વાટકી ભાત 
1 ડુંગળી 
2-3 લીલા મરચા 
1 નાની ચમચી ધાણા પાઉડર 
મીઠું સ્બાદ પ્રમાણે 
 
વિધિ- 
- ભાતના ભજીયા બનાવા માટે સૌથી પહેલા ભાતને ગ્રાઈંડરમાં નાખી વાટી લો. 
-  હવે એક વાટકીમાં ભાત કાઢી લો અને તેમાં ડુંગળી, લીલા મરચા, ધાણા પાઉડર અને મીઠું મિક્સ કરી ભજીયા તૈયાર કરી લો. 
- ધીમા તાપ પર એક કડાહીમાં તેલ ગર્મ કરવા માટે મૂકો. 
- તેલ ગર્મ થતા જ ભજીયા નાખી ડીપ ફ્રાઈ કરી લો. 
- ભાતને ગર્મ ગર્મ ક્રિસ્પી ભજીયા તૈયાર છે. કોથમીર ચટણી સાથે સર્વ કરો. 
નોટ: 
તમે ઈચ્છો તો તેમાં કોથમીર પણ મિક્સ કરી શકો છો.