રોટલી બનાવવાની સરળ વિધિ

Last Updated: ગુરુવાર, 12 મે 2016 (16:20 IST)
ઘણી મહિલાઓની આ શિકાયત હોય છે કે એ લોટ જેટલું પણ સારી રીતે બાંધે પણ રોટલી ક્યારે પણ નરમ નથી બનતી. રોટલીઓ જો નરમ નહી બને તો ખાવામાં સારી નહી લાગતી અને અમારા ઘરોમાં તો રોટલીઓ ખાયા વગર કોઈનો કમા જ નહી ચાલે. 
રોટલી , નાન , પરાંઠા માટે લોટ થોડું નરમ બંધાય છે. નરમ લોટની બનેલી રોટલીઓ ઠંડી થતા પણ કડક નહી હોય , પણ કઠોર લોટથી બનેલી રોટલીઓ ઠંડી થતા સારી નહી લાગતી. 
 
ઘણા લોકોને સમઝાતું નહી કે , લોટ બાંધતા સમયે કેટ્લું પાણી લાગે છે , તો અમે તમને જણાવીએ છે કે જેટલું લોટ છે એનું અડધું પાણી લાગશે. લોટ લગાવતા માટે હમેશા હૂંફાણા પાણીના પ્રયોગ કરવું. હળવા ગરમ પાણીથી લોટ વધારે નરમ લાગે છે , અને રોટલીઓ વધારે નરમ બને છે. 


આ પણ વાંચો :