શાકભાજીના સ્ટોકને આવી રીતે ઉપયોગ કરો.....

vegetables
Last Updated: શુક્રવાર, 8 મે 2015 (13:18 IST)
 
ઘણી વાર અમે ઘણી શાકભાજી લઈ આવે છે અને ફ્રિજમાં મૂકી રાખે છે ત્યારે આ સ્ટૉક વધી જાય છે. ઘણી શાકભાજી અડધી વધે છે અને ઘણી તો પૂરે રાખી હોય  છે. ત્યારે કઈ સમાજાતું નહી કે આવો શું કરાય . અહી અમે તમારી આ મુશેક્લને સરળ કરવા માટે આપી રહ્યા છે ટિપ્સ- 

 
* ઘણા ટમેટા અને ડુંગળી નાખી પાવભાજી બનાવી લો. 
 
* સૂકાવીને પિજ્જાની ટૉલિંગ બનાવી લો. 
 
* મેશ કરીને પરાઠાના સ્ટ્ફિંગ બનાવી લો. કે ગ્રિલ્ડ સેંડવિચમાં સ્ટફ કરી દો. 
 
* શાકભાજીને કાપીને બાફીને કટલેટસ બનાવીને ઉપયોગ કરી લો. 
 
* સાંભરમાં આ શાકભાજીને સારી રીતે ઉપયોગ કરી શકાય છે. 
 
* આ શાકભાજીમાં બાફેલા બટાટા મિક્સ કરી લો અને ટિક્કી બનાવીને ફ્રાઈ કરી લો. છોલે ટિકિયામાં ઉપયોગ કરો કે બર્ગર પણ બનાવી શકો છો. 
 
* સ્વાદિષ્ટ વેજિટેબલ ફ્રાઈડ રાઈસ  માટે શાકને સુકાવીને થોદા જીરાથી અને વધેલા ભાત સાથે ફ્રાઈ કરી લો. 

વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.


આ પણ વાંચો :