સ્પેશ્યલ વિંટર સૂપ

નઇ દુનિયા|

N.D
સામગ્રી - 100 ગ્રમ ગાજર (સમારેલી), 100 ગ્રામ બીટ, 100 ગ્રામ ટામેટા(સમારેલા), 1 ડુંગળી(સમારેલી), 1 ટી સ્પૂન સમારેલો લસણ, સ્વાદમુજબ મીઠુ અને વાટેલા કાળા મરી, 1 ટેબલ સ્પૂન બટર, સજાવવા માટે ફેંટી ક્રીમ.

બનાવવાની રીત - પ્રેશર કૂકરમાં બધી સમારેલી શાકભાજીઓ અને અડધો લીટર પાણી નાખીને 3 -4 સીટી આવતા સુધી પ્રેશર કૂકરમાં કુક કરો. ઠંડુ થયા પછી બ્લેંડરમાં વાટીને ગાળી લો. હવે બટર ગરમ કરીને તેમા ગાળેલી પ્યુરી, મીઠુ, મરચુ નાખીને ઉકાળો. સ્વાદિષ્ટ સૂપ તૈયાર છે.


આ પણ વાંચો :