ગુજરાતી રેસીપી -ઈંસ્ટેંટ સ્પાઉટેડ અપ્પે

Last Modified મંગળવાર, 25 ઑગસ્ટ 2015 (16:32 IST)
સામગ્રી :

150 ગ્રામ રવા , 1 વાટકી અંકુરિત મગ , 1 ડુંગળી , 1 ટ્મેટા , 2-3 લીલા મરચા 1 ચમચી જીરું ,
કોથમીર ,
મીઠુ 1 ચમચી તેલ 1/2 વાટકી દહીં

વિધિ-
સૌથી પહેલા
રવાને મીઠું અને દહીં નાખી એક ઘટ્ટ પેસ્ટ તૈયાર કરીલો . જરૂરિયાત પ્રમાણે થોડા પાણી નાખી શકો છો. મગ , ડુંગળી,
ટમેટા અને લીલા મર્તચા સમારીને એને એ મિશ્રણમાં નાખી દો. એમાં કોથેમીર અને થૉડા જીરું પણ નાખો.

અપ્પેના પોટમાં થોડા તેલ લગાવી અને એમાં આ ખીરું નાખો અને અપ્પેને શેકી લો.. સૉસ સાથે ગરમાગરમ પિરસવા..


આ પણ વાંચો :