શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : મંગળવાર, 20 ફેબ્રુઆરી 2018 (10:01 IST)

માથાનો અને સાંધાનો દુ:ખાવો ભૂલી જશો જો પીશો આ ચા...

જે લોકોને સવારે-સાંજે ચા પીવાની ટેવ છે તેના માટે કાળી મરીની ચા કોઈ વરદાનથી ઓછું નથી. આ ચા સ્વાદની સાથે-સાથે ખૂબ આરોગ્યકારી પણ છે. તેનાથી માથાનો દુખાવો અને ધૂંટણના દુખાવા જેવા રોગો દૂર થઈ શકે છે. 
- સૌથી પહેલા એક તપેલીમાં કે વાસણ પાણી નાખી મધ્યમ તાપ પર ઉકળવા માટે મૂકો. 
- પાણીમાં ઉકાળ આવ્યા પછી આદું નાખો અને ચમચીથી હલાવો. 
- પછી તેમાં કાળી મરી પાઉડર અને તુલસી પાન નાખી 2-3 મિનિટ સુધી ઉકાળો અને તાપ બંદ કરી નાખો. 
- ચા ને ચાલણીથી ગાળી એક કપમાં કાઢી લો. 
- ત્યારબાદ તેમાં મધ અને લીંબૂનો રસ નાખી ચમચીથી મિક્સ કરો. 
- તૈયાર છે ગરમાગરમ કાળી મરી ચા.