ચાયનીજ ભેલ

Last Updated: બુધવાર, 15 ફેબ્રુઆરી 2017 (23:27 IST)
 
 સામગ્રી- ફ્રાય નુડલ્સ -1 કપ , ગાજર અડધા કપ ,કોબીજ અડધા કપ ,ડુંગળી -અડધા કપ ,શિમલા મરચા -અડધા કપ,મશરૂમ સ્લાઈસ -8,લીલા લસણ -અડધા કપ,ટમેટા-અડધા કપ કોથમીર  
 
બનાવવાની રીત- એક વાટકીમાં ફ્રાય નુડલ્સ ,ગાજર ,કોબીજ ,ડુંગળી મશરૂમ ,ટમેટા, લીલી ડુંગળી અને લસણ ને મિક્સ કરી લો. સર્વિંગ બાઉલમાં મિશ્રણને કાઢો અને બારીક સમારેલા લીલા લસણ કોથમીર અને નીંબૂથી ગર્નિશ કરો. ટમેટા સાસ સાથે તરત જ  સર્વ કરો. 
 


આ પણ વાંચો :