રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : સોમવાર, 11 માર્ચ 2024 (15:28 IST)

Chocolate Milk shake- આ રીતે બનાવો ડાર્ક ચોકલેટ મિલ્ક શેક

chocolate milkshake
Chocolate Milk shake- ડાર્ક ચોકલેટ મિલ્ક શેક પીવામાં ખૂબજ મજેદાર લાગે છે તેનો કીમી સ્વાદ કોને પસંદ નથી આવે અને તેને ઘરે બનાવવુ પણ સરળ છે 
 
1 કેળ 
1 કપ દૂધ ફુલ ક્રીમ 
3 ટી સ્પૂન કાજૂ 
2 ટી સ્પૂન કોકોઆ પાઉડર 
2 ટી સ્પૂન ડાર્ક ચોકલેટ 
 
- શેક બનાવવા માટે સૌથી પહેલા ડાર્ક ક્જોકલેટને સારી રીતે છીણી લો. 
- હવે ગ્રાઈંદર જારમાં કેળા, દૂધ અને કાજૂ નાખી તેનો શેક બનાવો 
- આ શેકમાં કોકો પાઉડર અને ડાર્ક ચોકલેટ નાખી એક વાર ફરીથી ગ્રાઈંડ કરી લો.
-તૈયાર શેકને એક ગિલાસમાં નાખો. 
- ઉપરથી ચોકલેટ પાઉડર અને થોડા ડાર્ક ચોકલેટના પીસીસ નાખી સર્વ કરો.  

Edited By-Monica sahu