રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : શુક્રવાર, 8 માર્ચ 2024 (14:39 IST)

strawberry shake- સ્ટ્રોબેરી મિલ્કશેક કેવી રીતે બનાવવો

strawberry shake
How to make a strawberry shake- સવારના નાસ્તા માટે સ્ટ્રોબેરી શેક સારો વિકલ્પ છે.

strawberry shake recipe 

સામગ્રી 
અડધો લિટર દૂધ
10 થી 12 સ્ટ્રોબેરી
મીઠી બિસ્કીટ
આઈસ્ક્રીમ એક કપ
થોડી સમારેલી બદામ
 
બનાવવાની રીત 
-સ્ટ્રોબેરીને સારી રીતે ધોઈ લો. સ્ટ્રોબેરીના નાના-મોટા ટુકડા કરી લો.
- દૂધમાં સ્ટ્રોબેરીના મોટા ટુકડા નાખીને મિક્સરમાં બીટ કરો.
- એક ઉંચો ગ્લાસ લો, તેમાં સ્ટેન્ડિંગ બિસ્કિટ નાખો, પછી આઈસ્ક્રીમ નાખો. હવે તૈયાર કરેલ સ્ટ્રોબેરી મિલ્ક શેક ઉમેરો.
- હવે ઉપર સ્ટ્રોબેરીના નાના ટુકડા, બારીક સમારેલી બદામ અને બરફના ટુકડા ઉમેરો અને નાસ્તામાં સર્વ કરો.

Edited By-Monica sahu