ફ્રૂટ રાયતા

વેબ દુનિયા|

સામગ્રી - કેળા 1, સફરજન 1, કેરી 1, દ્રાક્ષ 20-30 દાણા, દહી ઘટ્ટ 1 કિલો, ખાંડ 3 મોટી ચમચી, ઈલાયચી વાટેલી 1 નાની ચમચી, કેસરના ઘાગા 7-6, દૂધ 2 ચમચી. 

બનાવવાની રીત - કેળા, સફરજન, પાકી કેરી, દ્રાક્ષ બધાના નાના નાના ટુકડા કરી લો. દહીને સારી રીતે મથી લો. તેમા ખાંડ, ઈલાયચી, કેસર મિક્સ કરી લો.

હવે બધા ફળોના ટુકડા તેમા સારી રીતે મિક્સ કરી લો. રાયતાને ફ્રિજમાં મૂકી દો. અને ઠંડુ ઠંડુ સર્વ કરો.


આ પણ વાંચો :