શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : શુક્રવાર, 12 સપ્ટેમ્બર 2014 (14:40 IST)

બટાટા અને ડુંગળીનો શોરબા

સામગ્રી - બટાટા-6, બીટ-1, લસણ 2ચમચી, આદું 2 ચમચી ,સમારેલા ડુંગળી  1,સમારેલાં લીલા ડુંગળી અડધો કપ ,લીલા મરચાં -2,તેલ 2 ચમચી, જીરું 1 ચમચી, હળદર પાવડર,  લીમડો તેજ પત્તા-2 મીઠું .
સ્વાદપ્રમાણે - ચાટ પાઉડર 1 ચમચી કોથમીર 
 
બનાવવાની રીત- બટાટા બીટ ને છીણીને લસણ ,આદું,સમારેલા ડુંગળી ,સમારેલાં લીલા ડુંગળી અડધો કપ ,લીલા મરચાં સાથે બોઈલ કરી લો. હવે એક મિક્સીમાં વાટીને એમાં ક્રીમ નાખો અને એક બીજા પેનમાં તેલ ગર્મ કરી અને તેમાં જીરું હળદર પાવડર લીમડો તેજ પત્તા નાખી થોડીવાર ફ્રાઈ કરો. હવે આને મિક્સીમાં વાટી લો. એમાં ક્રીમ નાખી એક બીજા પેનમાં તેલ ગર્મ કરી અને તેમાં જીરું ,હળદર પાવડર લીમડો તેજ પત્તા નાખી ફ્રાઈ કરો. હવે એને તદકો લગાવી સૂપ ઉપર નાખી દો. સૂપ તૈયાર છે.