રાજ્સ્થાની લસણની ચટણી

રાજ્સ્થાની લસણની ચટણી

rajasthani garlic chutney
Last Updated: મંગળવાર, 12 ડિસેમ્બર 2017 (10:30 IST)
 

સામગ્રી: 1 કપ લસણ ,2 ચમચી આદુ, સૂકો કેરી પાવડર 1 ચમચી, મીઠું -2 ચમચી, -3 ચમચી લાલ મરચાનો પાવડર 
બનાવવાની રીત  :  બધી સામગ્રીને એકસાથે મિક્સરમા વાટી લો. હવે આ સ્વાદિષ્ટ ચટણી પરોઠા અથવા રોટલી  સાથે સર્વ કરો.


આ પણ વાંચો :