મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By

Recipe- ગુલકંદ બનાવવાની રીત

gulkand
ઉનાડામાં શરીરમાં ગરમી વધવાથી પેટ સંબંધી પરેશાનીઓ વધવા લાગે છે તેમાંથી સૌથી વધારે એસિડીટી, ગેસ, પેટમાં બળતરા વગેરેની સમસ્ય હોય છે. આ સમયે શરીરને ઠંડક પહોચાડવામાં આ વસ્તુઓનો 
સેવન કરવો જોઈએ. તેના માટે ડેલી ડાઈટમાં ગુલકંદ શામેલ કરવું બેસ્ટ ઑપ્શન છે. 
 
સામગ્રી 
દેશી ગુલાવ 250 ગ્રામ 
શાકર- 250 ગ્રામ 
એલચી પાઉડર 1/4 નાની ચમચી 
કાંચની બરણી(શીશી) 
 
વિધિ
- કાંચની બરણીમાં દેશી ગુલાબ અને શાકરને મિક્સ કરો. 
- હવે તેમાં એલચી પાઉડર મિક્સ કરી ઢાકણ બંદ કરી નાખો. 
- તેને કેટલાક દિવસ સુધી તડકામાં રાખો 
- તેને 1-2 દિવસમાં ખોલીને મિક્સ કરતા રહો. 
- કેટલાક દિવસમાં આ જેમની રીતે બની જશે
- પછી તેને ખાવાના મજા લો.