આ રીતે માત્ર 30 સેકંડમાં નારિયેળ ફોડવું

Last Modified ગુરુવાર, 18 માર્ચ 2021 (00:22 IST)
નારિયેળ ફળમાં સૌથી કઠળ હોય છે. જેને તોડવામાં બહુ મેહનત લાગે છે. જાણો તેને ફોડવાના સરળ ઉપાય

ટિપ્સ
- સૌથી પહેલા નારિયેળને ફ્રીજરમાં 1-2 કલાક માટે મૂકી નાખો.
- હવે તેને ફ્રીજમાં થી કાઢી લો અને તેને ભૂમિ પર રોલ કરો.
- ત્યારબાદ તેને હથોડા લો અને હળવા હાથથી નારિયેળને તોડવાની કોશિશ કરો.
- આ રીતે નારિયેળ સરળતાથી તૂટી જશે.આ પણ વાંચો :