ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : ગુરુવાર, 22 ફેબ્રુઆરી 2024 (11:33 IST)

આ રીતે બનાવો ઘઉના લોટની પૂરી

puri recipe in gujarati
આ રીતે બનાવો ઘઉના લોટની પૂરી 
 
સામગ્રી 
2 કપ ઘઉના લોટ
1 ચમચી તેલ
સ્વાદ મુજબ મીઠું
1/2 ચમચી અજમા 
જરૂર મુજબ તળવા માટે રિફાઈન્ડ તેલ
 
 
વિધિ 
સ્ટેપ 1- સૌપ્રથમ લોટમાં મીઠું અને અજમા ઉમેરીને મિક્સ કરી લો, પછી તેલ અને પાણી ઉમેરીને થોડો કડક લોટ બાંધો. ઢાંકીને 10-15 મિનિટ માટે સાઈડ પર રાખો.
 
સ્ટેપ 2 - હવે લોટને સારી રીતે ચિકણો કરીને તેલ લગાવો. હવે તેને બે ભાગમાં વહેંચી લો 
 
સ્ટેપ 3 - એક કડાહીમાં તેલ ગર્મ કરવા મૂકો. અને તેલ ગરમ થવા દો. 
 
સ્ટેપ 4 - લોટની નાના-નાના લૂંઆ તોડીને લૂઆ બનાવી લો. 
 
સ્ટેપ -5 એક -એક કરીને 3-4 પૂરી વળી લો . તેલ ગરમ થયા પછી પૂરી નાખો. 
 
સ્ટેપ 6- પૂરી તળતા સમયે પૂરીને ઝારાથી પૂરીને પ્રેશર નાખો જેનાથી પૂરી સરળ રીતે ફૂલશે. 
 
સ્ટેપ 7- પૂરીને બન્ને સાઈડથી શેકી લો અને પ્લેટમાં કાઢી લો. આ રીતે આખી પૂરી બનાવો 
 
ઝટપટ પૂરી તૈયાર છે. 

Edited By-Monica sahu