રવિવાર, 5 ફેબ્રુઆરી 2023
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified બુધવાર, 26 મે 2021 (16:26 IST)

ગુજરાતી રેસીપી- ખસ શરબત

સામગ્રી 
ખસ એસેંસ- 1 નાની ચમચી 
ખાંડ- 4 કપ 
પાણી- 3 કપ 
લીલો ફૂડ રંગ 1-2 નાની ચમચી 
 
વિધિ 
- પેનમાં પાણી અને ખાંડ નાખી મિક્સ કરો. 
- ખાંડને ધીમા તાપ પર ઘટ્ટ અને પાણીમાં મિક્સ કરો. 
- હવે તેમાં લીલો ફૂડ રંગ અને ખસ એસેંસ મિક્સ કરો. 
- તૈયાર મિશ્રણને સાફ અને સૂકી એયર ટાઈટ શીશીમાં ભરો. 
- તમને હોમમેડ ખસ શરબત સીરપ બનીને તૈયાર છે. 
- હવે એક ગિલાસમા& 1 1/4 ખસ સીરપ અને 1/2 ગિલાસ પાણી મિકસ કરો. 
- બરફથી ગાર્નિશ કરીને ઠંડા-ઠંડા ખસ શરબત સર્વ કરો.