સંબંધિત સમાચાર
- પતંગ ઉડાવતી વખતે રહો સાવધાન..- Pls Share This To all -To Save Life
- પતંગનો આવો ઉપયોગ ?... ના હોય ! પતંગોનો ઈતિહાસ જાણો
- દાંપત્ય જીવનને સુખમય બનાવા માટે મહિલાઓ મકરસંક્રાતિ પર કરો આ કામ
- Makar Sankranti - મકરસંક્રાંતિ શબ્દના વિવિધ અર્થ
- Makar sankranti- મકર સંક્રાતિ પર આ સરળ ઉપાય કરીને વધારો સુખ-સમૃદ્ધિ(See Video)
માત્ર 15 મિનિટમાં બનાવો મમરાના લાડુ
સામગ્રી -
250 ગ્રામ મમરા
250 ગ્રામ મમરા
200 ગ્રામ ગોળ
એક ચમચો તેલ
વિધિ-
- સૌપ્રથમ એક કડાહીમાં એક ચમચી તેલ નાખી ગેસ પર ગરમ કરવા માટે મૂકો
- પછી તેમાં ગોળ નાખો.
- ગોળને સતત હલાવતા રહો.
- તાપ ધીમો રાખવો .
- ગોળ ઉકાળવા લાગે ત્યારે જરા ચેક કરો .
- એક વાટકીમાં થોડું પાણી લઇ ગોળ નું ટીપું પાડો .
- ણી નાંખેલ ગોળ એકદમ ઠંડો થઇ કડક થઇ જાય તો ચાશણી તૈયાર થઈ ગઈ.
- ગેસ બંધ કરી તેમાં મમરા નાંખી એકદમ મિક્સ કરો.
હાથ માં તેલ લગાવી લાડુ બનાવવા .
તૈયાર છે મમરાના લાડુ.
ये भी पढ़ें