બુધવાર, 7 ડિસેમ્બર 2022
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated: સોમવાર, 20 નવેમ્બર 2017 (17:44 IST)

સ્પાઈશી ચિલી પાસ્તા

સામગ્રી  - પાસ્તા -150 ગ્રામ, લીલા અને લાલ શિમલા મરી  - અડધા કપ સમારેલી ટમેટાં -250, ડુંગળી - બે , મીઠું - સ્વાદપ્રમાણે , મરી પાવડર, ઓલિવ તેલ - ચાર ચમચી માખણ - બે ચમચી  , તાજા ક્રીમ - એક કપ, આદુ - લસણ એક ઇંચ ટુકડો લસણ કળી, મોજરેલું - એક કપ , પનીર , બે ચમચી સોયા સોસ - એક ચમચી .
 
બનાવવાની રીત- એક ચમચી જેતુનનો તેલ , મીઠું અને પાસ્તા નાખી બૉઈલ કરી લો. ઠંડા પાણી નાખી ચાણી લો. શિમલા મરચા અને ટમેટાને બેક કરીને છીણી લો અને બ્લેડરમાં પેસ્ટ બનાવી લો. એક પેનમાં જેતુનનો તેલ અને માખણ ગર્મ કરી. લસણ , આદુ અને ડુંગણી નાખી શેકો. સોયા અને ટમેટા અન એશિમલા મરચાનો પેસ્ટ બનાવી લો. એક પેનમાં જેતૂનનો તેલ અને માખણ ગર્મ કરી.ક્રીમ અને ચીજ નાખી પાસ્તા નાખો અને હલાવો ગરમા-ગરમ સર્વ કરો.