શુક્રવાર, 17 ઑક્ટોબર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : મંગળવાર, 15 મે 2018 (15:02 IST)

આ રેસિપીને જોયા પછી તમે ક્યારે પણ તરબૂચના છાલટાને ફેંકશો નહી (Kids candy - tutti fruity

tutti fruity
મિત્રો તમે તરબૂચના છાલટાને શું કરો છો અરે સાધારણ વાત છે ફેંકી જ નાખતા હશો .. આજે હું તમને તરબૂચના છાલટાથી બનાવશે તૂટી ફૂટી તરબૂચમા ત્રણ ભાગ હોય છે લાલ, સફેદ અને લીલો.. તેમાં થી આજે અમે તમને તેના સફેદ ભાગથી તૂટી ફ્રૂટી બનાવશે. 
 
સૌથી પહેલા તરબૂચના લાલ અને લીલો ભાગને જુદો કરો. પછી તેના સફેદ ભાગના નાના-નાના ટુકડા કરો. 
એક વાસણમાં પાણી નાખી તેને ઉકાળી લો.
આ નાના નાના ટુકડાને ગરમ પાણીમાં એક બાઉલમાં લીડ લગાવીને 10 મિનિટ ઉકાળવું છે. 
ત્યારબાદ તેને નિથારી લેવું. 
પછી 1 વાટકી ખાંડમાં 2 વાટકી પાણી નાખી શુગર સિરપ તૈયાર કરવું છે. 
જ્યારે બધી ખાંડ પિઘળી જાય તો તેમાં બાફેલા તરબૂચના ટુકડા નાખો. 
આ ટુકડાને 10 મિનિટ માટે ચાશનીમાં ઉકાળવું. 
10 મિનિટ પછી ગૈસ બંદ કરી નાખો. 
પછી તેમાં વેનિલા એસેંસ નાખવું 
પછી જુદા -જુદા ચાર વાટકીમાં ચાશનીની સાથે કાઢી જુદા જુદા રંગ નાખો. અને મિક્સ કરો. 
તે વાટકીઓને 24 કલાક કે 1 દિવસ માટે મૂકી દો 
પછી વધારે પાણીને ગાળીને જુદો કરવું. અને તેને થોડું સુકાવી લો. 
કેંડી કે તૂટી ફ્રૂટી તૈયાર છે.