શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : ગુરુવાર, 23 એપ્રિલ 2020 (15:27 IST)

આ રેસિપીને જોયા પછી તમે ક્યારે પણ તરબૂચના છાલટાને ફેંકશો નહી (Kids candy - tutti fruti

મિત્રો તમે તરબૂચના છાલટાને શું કરો છો અરે સાધારણ વાત છે ફેંકી જ નાખતા હશો .. આજે હું તમને તરબૂચના છાલટાથી બનાવશે તૂટી ફૂટી તરબૂચમા ત્રણ ભાગ હોય છે લાલ, સફેદ અને લીલો.. તેમાં થી આજે અમે તમને તેના સફેદ ભાગથી તૂટી ફ્રૂટી બનાવશે 
 
સૌથી પહેલા તરબૂચના લાલ અને લીલો ભાગને જુદો કરો. પછી તેને સફેદ ભાગના નાના-નાના ટુકડા કરો. 
આ નાના નાના ટુકડાને એક બાઉલમાં લીડ લગાવીને 10 મિનિટ ઉકાળવું છે
ત્યારબાદ તેને ઠંડુ કરી તેને નિથારી લેવું. 
પછી 2 વાટકી ખાંડમાં 4 વાટકી પાણી નાખી શુગર સિરપ તૈયાર કરવું છે. 
જ્યારે બધી ખાંડ પિઘળી જાય તો તેમાં બાફેલા તરબૂચના ટુકડા નાખો
આ ટુકડાને 10 મિનિટ માટે ચાશનીમાં ઉકાળવું. 
10 મિનિટ પછી ગૈસ બંદ કરી નાખો 
પછી તેમાં વેનિલા એસેંસ નાખવું 
પછી જુદા -જુદા વાટકીમાં કાઢી જુદા જુદા રંગની કેંડી કે તૂટી ફ્રૂટી તૈયાર કરવું. 
વધારે પાણીને ગાળીને જુદો કરવું.