Vegetable Momos Recipe - આ રીતે બનાવો હેલ્ધી મોમોઝ

momos
Last Updated: શનિવાર, 17 જૂન 2017 (10:00 IST)

ખૂબ જ ટેસ્ટી સ્નેક્સ છે. પણ અનેક લોકો તેને ખાતા અચકાય છે કારણ કે તે મેંદામાંથી બનાવવામાં આવે છે. આજે અમે તમને લોટથી બનેલ મોમોઝ બનાવતા શીખવાડી રહ્યા છે. જે ખાવામં યમી તો છે જ સાથે હેલ્ધી પણ છે.

સામગ્રી - 1 કપ ઘઉંનો લોટ, અડધો કપ કોબીજ ઝીણી સમારેલી, 1 ઝીણી સમારેલી ડુંગળી, 2 સમારેલા મરચા, અડધો કપ સમારેલી ગાજર, અડધો કપ શિમલા મરચા ઝીણા સમારેલા, 1 ચમચી આદુ ઝીણો સમારેલો, અડધી નાની ચમચી કાળા મરી, એક ચપટી ખાંડ, મીઠુ સ્વાદમુજબ, 1 ચમચી તેલ.


આગળ જાણો કેવી રીતે બનાવશો મોમોઝ


આ પણ વાંચો :