1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતીમાંં રેસીપી
  3. શાકાહારી વ્યંજન
  4. What to make in God Bharai

સીમંતમાં શું બનાવવું? ગર્ભવતી માતા માટે પૌષ્ટિક અને પરંપરાગત ફૂડ લિસ્ટ

BabyShower thali
ગોદ ભરાઈ (જેને સીમંત કે બેબી શાવર પણ કહેવાય છે) એ ભારતીય સંસ્કૃતિમાં ગર્ભવતી સ્ત્રી માટે ઉજવાતો એક મુખ્ય અને ખુશીનો પ્રસંગ છે. આ વિધિ સામાન્ય રીતે ગર્ભાવસ્થાના 7મા કે 8મા મહિને કરવામાં આવે છે. આ પ્રસંગનો મુખ્ય ઉદ્દેશ્ય માતા અને આવનાર બાળકને આશીર્વાદ આપવાનો, તેમનું સ્વાગત કરવાનો અને માતાને માનસિક ટેકો આપવાનો છે

પરંપરાગત વાનગીઓ:લાપસી: શુભ પ્રસંગની શરૂઆત કરવા માટે ઘી અને ગોળથી બનેલી લાપસી。પૂરી-શાક : ગરમ અને ફૂલેલી પૂરી સાથે કાજુ-બદામ વાળું શાક。મીઠાઈ: મોં મીઠું કરાવવા માટે પેંડા, ગુલાબજાંબુ અથવા અડદિયા
 
ફ્રૂટ પ્લેટર: સગર્ભા સ્ત્રીને પોષણ મળે તે માટે સુંદર રીતે સજાવેલ તાજા ફળોની ડિશ。ડ્રાયફ્રૂટ મિલ્કશેક: બદામ, અંજીર અને ખજૂર મિલ્કશેક

નાસ્તો (Fingure Foods):ઢોકળા કે ખમણ: હળવો અને સૌને ભાવે તેવો નાસ્તો。સેન્ડવીચ: ચીઝ કે પનીર વાળી નાની સેન્ડવીચ
દહીં અને કઢી:ગુજરાતી કઢી: ગરમ ભાત સાથે ખાટી-મીઠી કઢી。દહીંવડા: ઠંડા અને સ્વાદિષ્ટ દહીંવડા
About Writer
વેબ દુનિયા ફીચર ટીમ
અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... બધા વાંચો
આગળનો લેખ
શું કિડનીના દર્દીઓ ગુંદરનું સેવન કરી શકે છે? જાણો આયુર્વેદિક ડોકટરો શું કહે છે.