શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 13 જાન્યુઆરી 2020 (11:32 IST)

પોપ સેન્સેશન ધ્વની ભાનુશાલીનું નવું નવા સોન્ગ “ના જા તુ!” અમદાવાદમાં કરાયું રિલીઝ

૨૦૧૯માં, બે સોન્ગે ખરેખર દેશમાં ધમાલ મચાવી છે. બંને ટી-સીરીઝના ટ્રેક હતા અને બંને એક જ સિંગરે ગાયા છે. જ્યાં લેજા રે ને અપાર પ્રેમ અને પ્રશંસા મળી ઉપરાંત વાસ્તે ચાર્ટ પર સૌથી ઉપર રહ્યું હતું અને મહિના સુધી લિસ્ટમાં ટોપ પર બની રહ્યું. વાસ્તવમાં, ૬૫૦ મિલિયનથી વધારે હિટ અને ૫ મિલિયનથી વધારે લાઇક સાથે બની રહ્યું, આ ધ્વનીભાનુશાલી માટે ખૂબ જ સારું સાબિત થયું. તે પોતાના સોન્ગ સાથે એક વર્ષમાં અરબોંના આંકડા સ્પર્શ કરનાર સૌથી ઓછી ઉંમરની સિંગર બની ગઇ. અને અત્યારે ૨૦૨૦ના ચાલુ થયે માત્ર ૧૦ દિવસ થયા છે અને ધ્વનીએ પોતાના અપકમિંગ બ્લોકબસ્ટર ટ્રેક તૈયાર કરી લીધાં છે.
તેના વિશે વાત કરતાં, ધ્વની કહે છે, “વાસ્તે પછી, હું સાચે તમને બધાને મારું નવું સોન્ગ ‘ના જા તૂ’ દેવા માટે ખૂબ જ ઉત્સાહિત હતી. આ મારા તરફથી નવા વર્ષનું વેલકમ ગિફ્ટ છે તે લોકો માટે જે શરુઆતથી મારા પર અને મારા મ્યુઝિકથી પ્યાર કરે છે અને મારા પર વિશ્વાસ છે. આ સોન્ગ માત્ર એક દિલ તૂટવા વિશે સોન્ગ નથી, પરંતુ મુખ્ય રુપથી આ વિશે છે જ્યાં તમે પોતાના સપનાં અને જૂનૂનને ઇમ્પોર્ટસ આપે છે. આ વીડિયો સોન્ગને મારા માટે બનાવવા માટે તનિષ્ક અને પૂરી ટીમને ધન્યવાદ.”
નિર્માતા ભૂષણ કુમારે જણાવ્યું કે, “ધ્વની મહેનતી છે અને પોતાના મ્યુઝિક માટે સમર્પિત છે. ‘ના જા તૂ’ એક સોલફૂલ ટ્રેક છે અને તનિષ્કે તેની પૂરી રીતે એક અલગ ટ્રીટમેન્ટ આપી છે અને તે પોતાની મેલોડીના કારણે બીજાથી અલગ છે. ધ્વની જે અમારી કલાકાર છે એવા ટેલેન્ટ સાથે એકવાર ફરી પાછું આવવું ખરેખર સારું છે. ના જા તૂ અલગ સોન્ગ છે જેને લઇને અમે ઉત્સાહિત છે અને મને વિશ્વાસ છે કે આ ભાવનાત્મક રુપથી બધા માટે જોડાઇ જશે.”
 
તેમના નવા સિંગલ મ્યૂઝિક “ના જા તૂ” આજે રિલીઝ થયું છે અને આ સોફ્ટ નંબર એક બ્રેક-અપ ટ્રેક છે, જેમાં એક અલગ કહાની છે અને અનઅપેક્ષિત અંત બતાવવામાં આવ્યાં છે. ત્રણ મિનિટનો ટ્રેક નામાત્ર આ યંગ સિંગર દ્વારા ખૂબસૂરતીથી ગાવામાં આવ્યું છે, પરંતુ ધ્વની દ્વારા ટીને પણ પ્રસ્તુત કરવામાં આવ્યાં છે. ઓછામાં ઓછા દસ અલગ-અલગ સ્થાનોં પર શૂટિંગ કરવામાં આવી છે, મુખ્ય રુપથી ગુજરાતના રણ ઉત્સવ પર તેના સાથે વિજય વિલાસ પેલેસ, એર સ્ટ્રાઇપ, માંડવી બીચ તટ, ભૂજ - કોડાકી બ્રિજ જેવા મનોરમ સ્થાન પણ છે. ત્રણ મિનિટના નાના સોન્ગમાં પ્રેમમાં ડૂબેલ બેલોકોની એક સુંદર કહાની બતાવવામાં આવી છે, જે પોતાના બાળપણથી એક કોમન એમ્બિનેશન શેર કરે છે. તે કેવી રીતે એક સાથે મોટા થાય છે, પરંતુ થોડાં સમયમાં અલગ-અલગ થઇ જાય છે અને આ કહાનીને આગળ વધારે છે. પરંતુ અન્ય બ્રેક-અપ હાર્ટ બ્રેક ટ્રેક્સના વિપરિત, આ માત્ર દિલ તૂટવા માટે નથી. તે પોતાને પ્યાર કરવા, સપના અને આકાંક્ષાઓ માટે એક સ્પેશિયલ સોન્ગ પણ છે.
 
આ સોન્ગ ટ્રેક વિશે વધારે વાત કરતાં સંગીતકાર-ગીતકાર, તનિષ્ક બાગચી જણાવે છે કે, “ધ્વની અને મારું હંમેશા દિલબર સોન્ગના વક્તથી સારું બોન્ડિંગ છે. તેમની સાથે કામ કરવું હંમેશા એક જોરદાર રિઝલ્ટ રહ્યું છે, મને વિશ્વાસ છે, ના જા તૂ, મ્યૂઝિક વિડિયોમાં એક સાથે અમારી હૈટ્રિક છે.”
 
સુમિત દત્ત જેમણે વીડિયોનું નિર્દેશન કર્યું છે, જણાવે છે, “ધ્વની ના માત્ર એક કોર્ફિડેન્ટ ગાયક છે, પરંતુ એક ખૂબ જ વિશ્વસનીય કલાકાર પણ છે. તેમણે સાડા ત્રણ મિનિટના વીડિયોમાં અલગ-અલગ રીતના રંગ બતાવ્યાં છે અને તેમના આ પરફોર્મન્સથી કોઇ આશ્ચર્યચકિત થશે. આ સોન્ગના શૂટિંગમાં ખૂબ જ પ્રયોગ થયો અને આ લગભગ ૧૦ અલગ-અલગ સ્થાનોં પર શૂટિંગ કરવામાં આવ્યું છે.