ગુજરાતી ફિલ્મ હલ્લારોને મળ્યુ રાષ્ટ્રીય પુરસ્કાર

Last Modified મંગળવાર, 24 ડિસેમ્બર 2019 (15:13 IST)
ઉપરાષ્ટ્રીય એમ વેંકેયા નાયડૂએ સોમવારે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર માટે ચયનિત ગુજરાતી ફિલ્મ હલ્લારોને સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મનો અવાર્ડ આપ્યુ. સ્વસ્થ મનોરંજન માટે દિલ્મ બધાઈ હો ને સર્વશ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મ અને સામાજિક વિષય પર સર્વશ્રેષ્ઠ ફિલ્મ માટે હિંદી ફિલ્મ પેડમેનને પુરસ્કૃત કર્યું.
નાયડૂ અને સૂચના પ્રસારણ મંત્રી જાવડેકરને જુદા જુદા શ્રેણીઓ માં રાષ્ટ્રીય પુરસ્કાર વિતરિત કર્યા.


આ પણ વાંચો :