મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 6 જાન્યુઆરી 2022 (17:32 IST)

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોરોનાનો કહેર

દીક્ષા જોશી, હેમાંગ દવે અને મિત્ર ગઢવીનો રિપોર્ટ પોઝિટિવ, ત્રણેય એક્ટર હોમ આઇસોલેશનમાં
 
કોરોનાના રાફડો ફાટી નિકળ્યુ છે દેશમાં કોરોનની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે. બોલીવુડ અને ટીવી ઈંડસ્ટ્રીમં એક્ટરોને કોરોનાના ભોગ બની રહ્યા છે. તે વચ્ચે ગુજરાતી સિનેમાથી પણ સમાચાર આવ્યા છે ગુજરાતી ફિલ્મ ઈંડસ્ટ્રીમાં દીક્ષા જોશી, હેમાંગ દવે અને મિત્ર ગઢવીનો રિપોર્ટ પોઝિટિવ અવ્યા છે તે પછી  ત્રણેય એક્ટર હોમ આઇસોલેશનમાં છે.