રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય લેખ
Written By વેબ દુનિયા|

હ્રદય રોગીઓ માટે ખુશખબર

NDN.D

હ્રદય રોગથી પીડાતા લોકો માટે એક સારી ખબર છે. પહેલા કરતાં હવે હાર્ટ બલ્બની કિંમત ચાર ગણી ઓછી થશે. આની જાણકારી આપતાં વિજ્ઞાન પ્રૌધ્યોગિકિ અને અર્થ વિજ્ઞાન મંત્રી કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે હાર્ટ બલ્બ બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે અને ખુબ જ ઝડપી લોકોંને આ મળી જશે.

ગરીબી રેખાની નીચે રહેતાં લોકો માટે આંધ્ર પ્રદેશમાં તો એક એવી યોજના ચલાવવામાં આવી રહી છે કે જેના દ્વારા 20-30 વર્ષની ઉંમરના લોકોને મફતમાં જ હાર્ટ બલ્બ વહેચવામાં આવશે.