શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય લેખ
Written By વેબ દુનિયા|

તમાકુની લત જીવ લઈ લે છે

N.D

આખુ વિશ્વ તમાકુને લીધે થનારી બિમારી અને ખતરાઓને લીધે ઝઝુમી રહ્યું છે. આ વિશે જેટલી જાગરૂતા વધી રહી છે તેનાથી ઘણુ વધારે તેનું ઉત્પાદન વધી રહ્યું છે. નાની ઉંમરના બાળકો અને યુવાનો કોઈ પાનના ગલ્લે ઉભા રહીને તમાકુ ચાવતાં અને સીગરેટના ધૂમાડા ઉડાડતાં જોવા મળે છે.

વિશ્વ તમાકુ નિષેધ દિવસનું મૂળ પ્રયોજન પણ તમાકુથી થતાં ખતરા પ્રત્યે જાગૃતતા વધારવાનું છે. પરંતુ તેને માટે ફક્ત પ્રચાર સામગ્રીયોનો ઉપયોગ, રેલીયો તેમજ વ્યાખ્યાનમાલાનું આયોજન વગેરે પુરતુ નથી. સૌથી વધારે મહત્વનું તો તે છે કે તમાકુના વ્યસનથી મુક્ત દરેક વ્યક્તિ ઓછામાં ઓછી એક વ્યક્તિ પોતાના મિત્ર કે પોતાના સગાવહાલાને તેનાથી મુક્ત કરવાનો સંકલ્પ લે તેમજ તેના માટે અથાગ પ્રયત્ન કરો.

ગરમીની ઋતુમાં રજાઓને માણવા માટે લોકો પ્રવાસે નીકળી પડે છે પરંતુ તેને મજા ત્યારે જ છે જ્યારે આપણે સ્વસ્થ રહીએ. નાની નાની વાતોનું ધ્યાન રાખીને આપણે પ્રવાસને સ્વસ્થ તેમજ આનંદમય બનાવી શકીયે છીએ. મધુમેહના રોગીઓને મીઠાશથી દૂર રહેવાની જરૂરત નથી. ખાંડના ઘણાં વિકલ્પ તમને સેહતના અંકો ઉપલબ્ધ કરાવી રહ્યાં છે.