શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય લેખ
Written By વેબ દુનિયા|

સમજો ઘડપણ જ છે ત્યારે...

N.D

* તમારી કોણી, ઘુંટણ અને સાંધા દુ:ખવા લાહે

* તમને એવું લાગે તે તમે ત્રીસ વર્ષ સુધી તમે જે છાપાઓમાંથી કાપી કાપીને વ્યંજનની રેસીપી એકઠી કરી હતી તે હવે કોઈ જ ઉપયોગની નથી.

* તમારી ખાસ કરીન વાતો અમારા જમાનામાં તો... થી શરૂ થતી હોય.

* તમે ગમે ત્યાં હોય પણ એવું નક્કી કરી લો કે સાત વાગ્યા સુધી ઘરે પહોચી જવું છે.

* દરેક ભુલ માટે જમાનાને દોષી ઠહેરાવવા લાગી જાવ.

* સવાર સવારમાં તમને પક્ષીઓના કીલકીલાહટની જગ્યાએ તમારા હાડકાઓના ટકરાવનો અવાજ સંભળાય.

* તમને સવારે જલ્દી ઉઠીને ચાલવા જવું અને બાગમાં જવાનું ગમવા લાગે.

* તળેલી વસ્તુ ખાતા પહેલાં બે ઘડી વિચાર કરો.

* તમે તમારી જાતને સમજાવવા લાગો કે સુડોળ શરીર સિવાય અન્ય વસ્તુઓ પણ જરૂરી છે.

* રસ્તાની ખબર હોય છતાં પણ ત્યાં જવાનું ન ગમે.

* તમારા ઓફીસની પેંશના યોજનાને વાંચવા લગી જાવ છો.

* તમે સાઈકલની સવારી કરવા લાગો અને બાળકો તમારી કાર લઈ જાય.

* તમે વિચારો છો કે 60 વર્ષનું થવું તે ઘડપણ નથી.

અને... અને... તમે... તમે કહેતાં કહેતાં ભુલી જાવ કે તમે શું કહેવા જઈ રહ્યાં હતાં.